|
click for bigger view
Mention of Guardian of Angels & interview on
International Publishing
Bhaskar City in Divya Bhaskar by
Dipali Bhatt
March 22, 2007
Main page, bottom
click for bigger view
Interview by Tirthal Bodar on Gujarati Blogging
with links to bloggers
Bhaskar City, Divya Bhaskar
Interview by Tirthal Bodar on Blogging for Money
Bhaskar City, Divya Bhaskar
click for bigger view
Interview by Tirthal Bodar
on Home Libraries
Bhaskar City, Divya Bhaskar
click for bigger view
Safe Blogging - A Class to Learn
Internet by Tirthal Bodar
Bhaskar City, Divya Bhaskar
click for bigger view
Blogging Kids
Book Publishing on
Internet (Coverage as follows)
Interviewed by Tirthal Bodar,
Bhaskar City, 13th September 2007


Article in Print and Online E-paper of Divya Bhaskar, 13th Sept. 2007
Visit Divya Bhaskar Website here
Kids Blogger and Kidsfreesouls.com in City Bhaskar, Divya Bhaskar, 14th
September 2010

ગુજરાતી મીડિયમમાં ભણતી તુલ્શા અને પાંચમાં ધોરણમાં ભણતો શ્રીલ પોતાની
ક્રિએટિવિટી બ્લોગ પર રેગ્યુલર અપડેટ કરે છે.
અત્યારની જનરેશન ટેકનોસેવી બની રહી છે, આ વાત સૌ કોઇ જાણે છે પરંતુ ‘જનરેશન નેકસ્ટ’
તેમના કરતા પણ એક સ્ટેપ આગળ છે. મોટા ભાગના લોકો ઓરકુટ અને ફેસબુક જેવી સોશિયલ
નેટવર્કિંગ સાઇટ દ્વારા પોતાની વાત લોકો સમક્ષ રજુ કરતા હોય છે પરંતુ સ્કૂલમાં ભણતા
બાળકોને આ સાઇટ બહુ ઓલ્ડ લાગે છે. તેઓ બ્લોગ દ્વારા પોતાની ક્રિએટિવિટી તો રજુ કરે
છે. આવનાર જનરેશન નેકસ્ટ પ્રોફેશનલ બ્લોગર બનવા માટે સ્કૂલ લેવલથી જ તૈયાર થઇ રહ્યાં
છે.
સામાન્ય રીતે ગુજરાતી મીડિયમમાં ભણતા બાળકોને અંગ્રેજીમાં કોઇ વિષય પર લખવું ઘણું
અઘરૂં પડે છે. જ્યારે સ્વિસ્તક સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં આઠમા ધોરણમાં ભણતી તુલ્શા
વેદે પોતાનો એક બ્લોગ http://www.kidsfreesouls.com/tulsa.htm બનાવ્યો છે અને તે
રેગ્યુલર અપડેટ કરે છે. તુલ્શા કહે છે કે, ‘હું ઇલાક્ષી પટેલ પાસે અંગ્રેજી
સ્પીકિંગ શીખતી હતી. તેઓ પ્રોફેશનલ બ્લોગર છે. તેમને જોઇને મેં પણ મારો એક બ્લોગ
બનાવ્યો છે. જે અંગ્રેજીમાં જ છે અને તેમાં રજુ થતા મારા બધા આર્ટિકલ પણ હું
અંગ્રેજીમાં જ લખું છું. હું મારા બ્લોગ પર મારા સ્કૂલ તથા ક્યાંક ફરવા માટે ગઇ હોઉં
તો તે અનુભવો લખું છું.’
સંતકબીર સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતા શ્રીલ મોદીએ પોતાની વાત લોકો સમક્ષ રજુ કરવા
માટે બ્લોગ http://www.kidsfreesouls.com/shril.htm શરૂ કર્યો છે. તે કહે છે, ‘મને
બુકસ વાંચવાનો વધારે શોખ છે માટે બુકસ અને સ્ટોરીના રિવ્યૂ મારા બ્લોગ પર લખું છું.
અત્યારે હું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની એવી કેટલીક વાતો ભેગી કરું છું જેના પર
કોઇને જાણકારી ન હોય. આ બધો ડેટા તૈયાર કરીને હું બ્લોગ પર મૂકવાનો છું જેથી મારા
જેવા દરેક સ્ટુડન્ટને વિવિધ પ્રકારની માહિતી તેમાંથી મળી રહે.’


-
Read in Divya Bhaskar |
Times of India
- Ahmedabad Edition
click for bigger view
Bridging the generation gap with computers by
Mihir Mistry
The Sunday Times of India, Sept.27, 1997
3rd Page on right top side

click for bigger view
Satsang with India Mystica in
City Speak, Times of India - Friday, October 3, 1997
Inside left (2) page
Interviewed article on Swagat Children
Library
Appeared in Times of India, Ahmedabad Times
April, 2001
(Image not scanned)
Times of India:
Ahmedabad Times on Women & Investing Money
click for bigger view
Couple of other Interviews in Times of India.
Received Prizes for Participation in competitions - Havmor gifts,
Softel Ice-cream maker,
etc. Interviewed 250
people as Voluntary Freelancer for "Voices" Column in 1996-97
Visit
Times of India Here
INDIAN EXPRESS
Posed as Editor for one of
it's ROLLER COASTER Edition
(pic not scanned)
Visit
Indian Express Here
Coverage of Guardian of Angels
by Ravindra Thakore, Jansatta and Loksatta, Ahmedabad and Baroda
Click to read on Reviews
Page and Guardian of
Angels-Amazon Syndicated Blog
 
Cover Story Plus :
Mompreneurs
-Think Out of the Box by Jasmine Thakkar
Femina - November 2009

INDIA TODAY - SIMPLY
GUJARATI - NET TALK
(28th June, 2010 - Special Issue)
- Soul Curry for Kids by Jhumri Nigam Misra
In Divya Bhaskar, 6th
November 2010
regarding eco friendly gift
ચોકલેટ, ડ્રાયફ્રૂટ્સ, સ્વીટ, રંગબેરંગી કેન્ડલ, ચાંદીના સિક્કા જેવી જ આઇટમો
ગિફ્ટ આપવા માટે દિમાગમાં આવતી હોય છે. આ બધી આઇટમો અત્યાર સુધી કોર્પોરેટ
સેક્ટરમાં સૌથી વધારે ચાલતી આવી છે. પરંતુ આ વર્ષે કોર્પોરેટ સેક્ટરમાં ગિફ્ટનો
સિનારિયો કંઇક બદલાયો છે.
કોર્પોરેટ ગિફ્ટમાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગિફ્ટ અને ખાસ કરીને પ્લાન્ટ ગિફ્ટ
આપવાનો ટ્રેન્ડ સૌથી વધારે ચાલ્યો છે. કંઇક ડિફરન્ટ ગિફ્ટ આપવાના પ્રયાસમાં
લોકોએ આ વર્ષે ઇકોફ્રેન્ડલી ગિફ્ટનો ટ્રેન્ડ અપનાવ્યો છે.
એન્વાયરન્મેન્ટને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ જગતમાં પ્લાન્ટ ગિફ્ટ અપાયા છે.
જ્યારે કેટલાક લોકોએ ખાસ ઇકો ફ્રેન્ડલી ગિફ્ટ તૈયાર કરીને આપી છે. ધ ચેરી એડ
એજન્સીના ડિરેક્ટર અભિજિત લખોટિયા કહે છે કે, ‘ગિફ્ટ આપતી વખતે ક્રિએટિવ સાઇડ
પણ ખાસ જોવામાં આવે છે. આ માટે અમે સ્પેશિયલ અમારા કલાઇન્ટ માટે ઇકો ફ્રેન્ડલી
ગિફ્ટ તૈયાર કરી છે.
જેમાં તારામંડળના ખોખાને અલગ રીતે ડિઝાઈન કરીને તેમાં અગરબત્તી મૂકીને બધાને
ગિફ્ટ આપી છે. આ ગિફ્ટની સાથે અમે એક મ‹સેજ પણ લખ્યો છે કે ‘‘ધુમાડો નહિ પણ
ખુશ્બૂ ફેલાવો.’’ આ પ્રકારની ગિફ્ટ લોકોમાં એક આગવું આકર્ષણ ઊભું કરે છે અને
તેના દ્વારા ઇમેજ પણ સારી પડે છે. મીઠાઇ તો આપણે ગિફ્ટની સાથે મોકલતા જ હોઇએ
છીએ. સાથે સાથે આ પ્રકારની ગિફ્ટનો કોન્સેપ્ટ લોકોને વધારે પસંદ પડે છે.’ દિવાળી
એટલે ધુમાડો લઇને આવે છે.
આ માટે તેની સામે પર્યાવરણનું જતન થાય તે પ્રમાણે વૃક્ષો વાવવા પણ આપણી ફરજમાં
જ આવે છે. આ અંગે ઇલાક્ષી પટેલ કહે છે કે,
‘મારો સંપૂર્ણ બિઝનેસ વેબ પર ચાલે છે. આ માટે મેં મારા બધા કલાઇન્ટને અને
મહેમાનોને પ્લાન્ટ (છોડ) ગિફ્ટમાં આપ્યા છે. જેમાં ખાસ કરીને બધા પાસેથી વચન પણ
લીધું છે કે આ પ્લાન્ટને તેઓ ખૂબ જ કાળજી રાખીને ઉછેરશે. મેં આ વખતે અત્યાર
સુધીમાં ૮૦ જેટલા પ્લાન્ટ ગિફ્ટ કર્યા છે. નવા વર્ષમાં જેટલા લોકો ઘરે આવશે તે
બધાને પ્લાન્ટ જ ગિફ્ટ આપવાની છું. આ આઇડિયાથી ઘણાં લોકો પ્રભાવિત છે.’
ઇકો ફ્રેન્ડલી ગિફ્ટે આ વખતે ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ ધરાવતા કોર્પોરેટ
સેક્ટરમાં પણ ઘણી ધૂમ મચાવી છે. જાણીતી એક કોર્પોરેટ કંપનીમાં દરેક એમ્પ્લોઇને
સ્વીટની સાથે સાથે ઇકોફ્રેન્ડલી પ્લાન્ટ ગિફ્ટ આપવામાં આવ્યા છે. |
|

As Editor for Freesouls from
October 15, 1997 - October 2002
FREESOULS IN SAMBHAAV NEWSPAPER
(In Angna Supplement - Later in Op-Ed in Main newspaper)
ONLINE EDITOR & WEB CONSULTANT FOR
www.sambhaav.com from 2000-2002

Currently : Writing EX-EDITOR Blog
|
The Asian Age -
School Age
www.asianage.com
School Page Contributor
for Wordly wise :
Cross-words, Word-search, Quiz and Children's Drawings, poems, etc.
Wordly wise by Ilaxi Patel
Appeared from July 1999 to March 2000 in Print
media (Gujarat Edition)
Interviewed 250
people as Voluntary Freelancer for "Voices"Column in 1996-97 in The Times of
India
-
Times of India Here
|
|
Op - Ed page (scanned copy of 4th Nov 2001)
(For some time, also
appeared on 3rd & 7th Page)
|
|
Centerspread in Angna Supplement (scanned copy
of 1st Oct 1999
|
CURRENT
POSITIONS IN PRESS
|

www.kidsfreesouls.com
Newspaper
for Children with Resources for Parents & Teachers
(News, Google News, New York
Times News, World News, Reuters Video News, Syndicated Video News)
Activities Pages, Grammar Fun,
Worksheets, Jokes, Riddles, Colouring pages, Music, Books & Reviews,
Songs, Counselling, etc.etc.
ABOUT
ILAXI
|

Site Design, Developed, Managed, Updated and Marketed by Ilaxi Patel
www.mjakbar.org
Official Blogger
(Ilaxi Patel) for M J Akbar
from
28th
September 2004 to August 2011
M.J.
AKBAR
Editor of
The Sunday Guardian
- Published from India and London

ALSO AUTHOR
& VETERAN JOURNALIST
Formerly -
Director & Chairman of
Covert - a fortnightly Political Magazine

|
|
CURRENT
POSITIONS
|
|
CORPORATE INSURANCE AGENT FOR

EDUCATIONIST-DIRECTOR
SWAGAT CHILDREN LIBRARY
http://www.kidsfreesouls.com/swagat.htm
READING & OVERALL DEVELOPMENT FOR KIDS 5-15 YEARS
CREATIVE WRITING & BLOGGING & OTHER ACTIVITIES

Giving away Medals &
Merit Cards at Annual Day Function - Principal Rita Baker, N.R. Primary
School (GLS) stand by.
(More pics on Swagat
Page
OTHER ORGANISATIONS:
ACTIVE COMMITTEE MEMBER IN BUSINESS WOMEN'S WING, GCCI-
GUJARAT CHAMBER OF COMMERCE & Library Executive Committee Member,
Sports Club of Gujarat, Ex Committee Member, Women's Wing at
Sports Club of Gujarat |
AUTHOR OF
GUARDIAN OF ANGELS: A Practical Guide to Joyful Parenting
PUBLISHED BY BOOKSURGE : AN AMAZON.COM COMPANY
|
About / ilaxiawards
/ Back to Home to Kidsfreesouls.com |